 |
નાના નાના ભૂલકાઓ વિસ્મયતા ભરી નજરે |
અમારું બેસતું વર્ષ એટલેપ્રવેશોત્સવ
પ્રવેશોત્સવ એટલે નાના નાના ભૂલકાઓને આવકારવાનો ઉત્સવ, બધા જ ઉત્સવોની જેમ આ ઉત્સવ પણ આપણે એટલા જ ઉમંગથી ઉજવીએ છીએ.
જેમાં આપણે પ્રાથમિક શિક્ષણ મેળવવા પાત્ર ૬થી૧૪ વર્ષની વયજૂથનાં બાળકો સામાજિક,આર્થિક,તેમજ અન્ય કારણોસર શાળામાં દાખલ થતા નથી અથવા અધવચ્ચેથી શાળા છોડી દે છે.
 |
હલાસન કરતા શાળાના વિદ્યાર્થીઓ |
આવા તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખીએ છીએ.
 |
દાતા(રીલાઈન્સ) દ્વારા નાના ભૂલકાઓને કિટ વિતરણ |
 |
ઉષ્ટ્રાસન કરતા શાળાના વિદ્યાર્થીઓ |
 |
શિર્ષાસન કરતી શાળાની વિદ્યાર્થીની |